ગણિત વિજ્ઞાન મંડળ :



========================================================================

=> તારીખ ૨૮-૨-૨૦૧૪ " રાષ્ટ્રીય  વિજ્ઞાન દિવસ "ની ઉજવણી કરવામાં આવી.

=> આ પ્રસંગે શાળામાં પ્રથમ દિવસે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

=> આ પ્રદર્શનની તૈયારી કરતા બાળકો.
                                  
=> આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતા આચાર્યશ્રી દિનેશભાઈ ચૌહાણ.



=> " ગણિત-વિજ્ઞાન પ્રદર્શન " ના પ્રથમ દિવસે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણને લગતા ચાર્ટ, મોડેલ્સ તથા ટી.એલ.એમ. પ્રદર્શન ગોઠવવામાં આવતું.

=> આ પ્રદર્શન નિહાળતા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ.








=> " ગણિત-વિજ્ઞાન પ્રદર્શન " ના બીજા દિવસે ગણિત-વિજ્ઞાનના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા એ ધોરણ ૫ થી ૮ ના બાળકો સમક્ષ તમામ પ્રયોગોનું નિદર્શન કર્યું હતું.







=> " ગણિત-વિજ્ઞાન પ્રદર્શન " ના ત્રીજા દિવસે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

=> જેમાં " દેશ-વિદેશના વૈજ્ઞાનિકો " વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજાઈ.  



=> વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયકો શર્મીલાબેન જાની, વેજીબેન કોડીયાતર અને મીનાક્ષીબેન લીંબોલા.






=>  " ગણિત-વિજ્ઞાન પ્રદર્શન " માં ચોથા દિવસે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ગણિત તથા વિજ્ઞાનને લગતા પ્રશ્નોના ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા.

=> આ સ્પર્ધામાં ત્રણ ટીમો પાડવામાં આવી હતી.

=> જેમાં ૬,૭ અને ૮ ની ટીમો અનુક્રમે ન્યુટન, જેમ્સ વોટ અને ડાલ્ટન રાખવામાં આવી હતી.







=> " ગણિત-વિજ્ઞાન પ્રદર્શન " માં ચોથા દિવસે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

=> જેમાં ગણિત-વિજ્ઞાનને લગતા પ્રશ્નોના ચાર રાઉન્ડ આખાવામાં આવેલ.

=> આ ક્વીઝ સ્પર્ધાનું સંચાલન કરતા ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા.

=> આ સ્પર્ધામાં 






=> આ ક્વીઝ સ્પર્ધા દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા બાળકો.

 =>  " ગણિત-વિજ્ઞાન પ્રદર્શન " માં સપ્તાહને અંતે વકૃત્વ સ્પર્ધા અને ક્વીઝ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા.




=> ક્વીઝ સ્પર્ધાની વિજેતા ધોરણ ૭ ની ટીમ જેમ્સ-વોટ સાથે એક ફોટો તો હોવો જોઈયે જ.





=> આ રીતે શાળા કક્ષાએ " ગણિત-વિજ્ઞાન સપ્તાહ " ઉજવી " રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ "ની ઉજવણી કરી.

=> ગણિત-વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને રસ અને રૂચી વધે અને ગણિત-વિજ્ઞાનના હેતુઓ પારંગત બને તે માટે આવી સ્પર્ધા વરદાનરૂપ બની રહે છે.

=> દર વર્ષે 

" ગણિત-વિજ્ઞાન સપ્તાહ " ની ઉજવણી કરવી એ દરેક ગણિત-વિજ્ઞાનના શિક્ષક તથા શાળાના શિક્ષકોની ફરજ છે.
Math-Science Oraganisation, Science Calendar

 ગણિત  - વિજ્ઞાન  મંડળ, સાયન્સ કેલેન્ડ






Math-Science Oraganisation Aims and Activities

ગણિત વિજ્ઞાન મંડળ હેતુઓ તથા પ્રવૃત્તિઓ