Tuesday 24 February 2015

રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૨) ની ઉજવણી : TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શન


=> આજરોજ તારીખ : ૨૪ ફેબ્રુઆરી ને મંગળવારે "રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫" માં બીજા દિવસે TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલ જેમાં પ્રાર્થના બાદ પ્રદર્શનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ નજરે પડે છે.
=> જેમાં પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ પોતાના વૈજ્ઞાનિક અભિગમને અનુસરી બનાવેલ.

=> શાળાના ભાષા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી પોતાની અદ્દભુત ચિત્રકળાથી વર્ગને સુશોભિત કરી રહ્યા છે.





=> શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા તથા વિદ્યાર્થીઓ પ્રદર્શન માટે વર્ગને સુશોભિત કરી રહ્યા છે.



=> શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ વિજ્ઞાન પ્રદર્શનમાં..


=> TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શનની તૈયારી પૂર્ણ થયા પછી વર્ગના થોડા ફોટોગ્રાફ્સ..














=> TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શનની શુભ-શરૂઆત કરી, ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં....




=> અપર પ્રાયમરી વિભાગ સંભાળતા ડાબેથી ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા, ભાષા વિષયોના શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ....





=> શાળાના શિક્ષકશ્રીઓ દિનેશભાઈ ચૌહાણ અને નરેશભાઈ દાસા વિજ્ઞાનના એક મોડેલનું નિરીક્ષણ કરી રહ્યા છે.



(***) વિવિધ મોડેલ્સ ની માહિતી ::

=>> સીટી પાર્કિંગ મોડેલ - ગોહેલ રવિભાઈ  તથા ગોહેલ કૌશિકભાઈ

=>>> કેલિડોસ્કોપ-લાઈટ સાથે --- ગોહેલ રવિભાઈ

=>> થર્મોસ --- ચુડાસમા રવિભાઈ

=>> ટેરેસ ગાર્ડન --- કોડીયાતર કામીબેન

=>> રેતઘડી -- ગોહેલ હિનાબેન

=>> ઘન, પ્રવાહી, વાયુ મોડેલ --- હેતલબેન

=>> સફાઈ અભિયાન મોડેલ --- ધ્રુવીશાબેન 

=>> થર્મોસ -- પાયલબેન 


=> TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શનમાં અતિથી તરીકે પધારેલા હરેશભાઈ સોલંકી તથા વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા...


=> સંપૂર્ણ તૈયારી થયા બાદ ધોરણ ૬ થી ૮ ના બાળકોએ શાળાના ધોરણ ૧ થી ૫ ના તમામ બાળકોના આ TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ વિષેની સમાજ આપી હતી.





=> શાળાનો પ્રજ્ઞા વર્ગ સાંભળી રહેલા શિક્ષિકાશ્રી વેજીબેન કોડીયાતર વિદ્યાર્થીઓ સાથે  TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શન નિહાળી રહ્યા છે.




=> શાળાનો પ્રજ્ઞા વર્ગ સાંભળી રહેલા શિક્ષિકાશ્રી આરતીબેન સિંધવ, હરેશભાઈ સોલંકી અને વિદ્યાર્થીઓ   TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટ પ્રદર્શન નિહાળી રહ્યા છે.




=> કંકાલતંત્રની સમજ આપી રહેલા વિદ્યાર્થીઓ.


=>> આમ, શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોએ હોંશે હોંશે ભાગ લઇ વિજ્ઞાનના વિવિધ TLM, ચાર્ટ તથા પ્રોજેક્ટનો ભરપુર આનંદ માણ્યો..